લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે મેઘરાજાએ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. પરંતુ, ચોમાસાની શરૂઆત થતાં જ સ્માર્ટ સિટી સુરત સહિત અનેક શહેરોમાં પાલિકા તંત્રના પ્રી-મોન્સૂન પ્લાનની ધજ્જિયાં ઊડી ગઈ છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં તાજેતરમાં જ બનેલો આખેઆખો ૪૦૦ મીટરનો રોડ જમીનમાં ધસી પડ્યો છે, જેમાં એક કાર અને પાલિકાની જ ટ્રક ગરકાવ થતાં ભારે ચકચાર મચી ગઈ છે.

ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી સુરતમાં 4 કલાકમાં 2 ઇંચ વરસાદ

સંબંધિત સમાચાર
ગુજરાત6,500 કિલો વનસ્પતિ ચરબી, લાખો નકલી લેબલ જપ્ત... નકલી દેશી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ
1 દિવસ પહેલા
ગુજરાતગુજરાતમાં પ્રવેશતા આઈસર ટ્રકમાંથી લાખોનો ગેરકાયદેસર દારૂ ઝડપાયો
1 દિવસ પહેલા
ગુજરાતપૂર્વ કચ્છ પોલીસની મોટી સફળતા: અલગ-અલગ ગુનાઓમાં સંડોવાયેલા ચાર આરોપીઓ ઝડપાયા
1 દિવસ પહેલા
ગુજરાતગુજરાતમાં, પ્રેમી સાથે ભાગી ગયેલી મહિલા પર 'શુદ્ધિકરણ'ના નામે સામૂહિક બળાત્કાર
1 દિવસ પહેલા
