રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રાષ્ટ્રીય26 જુલાઈ, 2025| Super Admin

પીએમ મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા : ટ્રમ્‍પ-મેલોની રેન્‍કિંગમાં પાછળ છોડ્યા

પીએમ મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા : ટ્રમ્‍પ-મેલોની રેન્‍કિંગમાં પાછળ છોડ્યા

 વડા પ્રધાન મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય લોકશાહી નેતા તરીકે ઉભરી આવ્‍યા છે. બિઝનેસ ઇન્‍ટેલિજન્‍સ કંપની ર્મોનિંગ કન્‍સલ્‍ટ દ્વારા જાહેર કરાયેલા જુલાઈ ૨૦૨૫ના તાજેતરના સર્વે રિપોર્ટ અનુસાર, પીએમ મોદીને ૭૫% લોકોનું એપ્રુવલ રેટિંગ મળ્‍યું છે. આ સર્વે ૪ જુલાઈથી ૧૦ જુલાઈ દરમિયાન હાથ ધરવામાં આવ્‍યો હતો અને તેમાં ૨૦ થી વધુ દેશોના નેતાઓના રેટિંગનો સમાવેશ કરવામાં આવ્‍યો હતો.

ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ પણ પોતાની પોસ્‍ટમાં આ રિપોર્ટનો ડેટા શેર કર્યો છે. પીએમ મોદી પ્રથમ સ્‍થાને છે, જ્‍યારે દક્ષિણ કોરિયાના રાષ્‍ટ્રપતિ લી જે-મ્‍યુંગ ૫૯%ની મંજૂરી રેટિંગ સાથે બીજા સ્‍થાને છે. ત્રીજા સ્‍થાને આર્જેન્‍ટિનાના રાષ્‍ટ્રપતિ જેવિયર મિલી છે, જેમને ૫૭% લોકોનું સમર્થન છે. તેમના પછી કેનેડાના માર્ક કાર્ની (૫૬%) અને ઓસ્‍ટ્રેલિયાના એન્‍થોની અલ્‍બેનીઝ (૫૪%) આવે છે.

અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પને ૪૪% લોકોનું સમર્થન મળ્‍યું છેજ્‍યારે ૫૦% લોકો તેમની વિરુદ્ધ છે. સૌથી ઓછા લોક-યિ લોકશાહી નેતાઓમાં ફ્રાન્‍સના રાષ્‍ટ્રપતિ ઇમેન્‍યુઅલ મેક્રોન અને ચેક રિપબ્‍લિકના વડા પ્રધાન પેટ્ર ફિઆલાનો સમાવેશ થાય છેજેમને ફક્‍ત ૧૮% લોકોનું સમર્થન મળ્‍યું છેજ્‍યારે ૭૪% લોકો તેમનાથી અસંતુષ્ટ છે.

અન્‍ય નેતાઓમાં ઇટાલીની જ્‍યોર્જિયા મેલોનીઃ ૪૦% સમર્થન૫૪% અસ્‍વીકાર જર્મનીના ફ્રેડરિક મેર્ઝઃ ૩૪% સમર્થન૫૮% અસ્‍વીકારતુર્કીના રેસેપ તૈયપ એર્દોગનઃ ૩૩% સમર્થન૫૦% અસ્‍વીકારબ્રાઝિલના લુલા દા સિલ્‍વાઃ ૩૨% સમર્થન૬૦% અસ્‍વીકારબ્રિટનના કીર સ્‍ટારમરઃ૨૬સમર્થન૬૫% અસ્‍વીકારજાપાનના શિગેરુ ઇશિબાઃ ૨૦% સમર્થન જ્‍યારે ૬૬% અસ્‍વીકાર કરે છે.

     

સંબંધિત સમાચાર