રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
હવામાન5 જાન્યુઆરી, 2025| Super Admin

દિલ્હીમાં ઠંડી અને ધુમ્મસના કારણે લોકોની મુશ્કેલી ટ્રેનો અને ફ્લાઈટ્સના સંચાલનને અસર

દિલ્હીમાં ઠંડી અને ધુમ્મસના કારણે લોકોની મુશ્કેલી ટ્રેનો અને ફ્લાઈટ્સના સંચાલનને અસર

હવામાન વિભાગે કહ્યું છે કે દિલ્હીમાં ગાઢ ધુમ્મસ હતું, જેના કારણે નવ કલાક સુધી વિઝિબિલિટી શૂન્ય રહી હતી. વિભાગના જણાવ્યા અનુસાર, આ સિઝનમાં પ્રથમ વખત આટલા લાંબા સમય સુધી ગાઢ ધુમ્મસ છવાયું હતું અને ગાઢ ધુમ્મસને કારણે શનિવારે 81 ટ્રેનો મોડી પડી હતી, જ્યારે 15 ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી. પાલમમાં સાંજે 6 વાગ્યાથી સવારે 3 વાગ્યા સુધી નવ કલાક સુધી વિઝિબિલિટી શૂન્ય રહી હતી. આ સાથે દિલ્હીમાં મહત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ  એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં જણાવ્યું છે કે અપડેટેડ માહિતી માટે મુસાફરોને સંબંધિત એરલાઈનનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે. તે જ સમયે, ગાઢ ધુમ્મસના કારણે ટ્રેન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. ઉત્તર રેલવેએ જણાવ્યું હતું કે કુલ 59 ટ્રેનો તેમના નિર્ધારિત સમય કરતાં છ કલાક મોડી ચાલી રહી હતી, જ્યારે 22 ટ્રેનો લગભગ આઠ કલાક મોડી ચાલી રહી હતી.

સંબંધિત સમાચાર