રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
રમતગમત6 ઑગસ્ટ, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પેરિસ પેરા ઓલિમ્પિક ૨૦૨૪ના જેવેલિન થ્રો ગોલ્ડ મેડલ વિજેતા નવદીપ સિંહે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી

પેરિસ પેરા ઓલિમ્પિક ૨૦૨૪ના જેવેલિન થ્રો ગોલ્ડ મેડલ વિજેતા નવદીપ સિંહે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી

(જી.એન.એસ) તા. 6

ગાંધીનગર,

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પેરિસ પેરા ઓલિમ્પિક-2024ના જેવેલિન થ્રો ગોલ્ડ મેડલ વિજેતા નવદીપ સિંહે રાજભવન ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે શ્રી નવદીપ સિંહના કોચ શ્રી સુનિલ તંવર તેમજ બનાસકાંઠાના પેરા અથલેટ્સ શ્રી ભાવનાબેન ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલશ્રીએ બંન્ને ખેલાડીઓ અને કોચનું સાલ ઓઢાડી સન્માન કરીને ઉત્સાહ વધાર્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે વિશિષ્ટ સિદ્ધિ દ્વારા દેશનું નામ રોશન કરવા બદલ રાજ્યપાલશ્રીએ અભિનંદન પાઠવી ઉન્નત ભવિષ્ય માટે  શુભકામનાઓ પાઠવી હતી.



Source link

સંબંધિત સમાચાર