રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

દિવાળી પહેલા તાપીમાં મોટી દુર્ઘટના, બે લોકોના મોત

દિવાળી પહેલા તાપીમાં મોટી દુર્ઘટના, બે લોકોના મોત

તાપીના દાદરિયા ગામે આવેલી કોપર સુગર ફેક્ટરીમાં ટાંકી ધરાશાયી થવાની દુર્ઘટનામાં 2 કામદારોનાં મોત થયાં છે. મોડી રાત્રે કાટમાળમાંથી બંને લાપતા કામદારોના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતકોમાં એક દાદરિયા અને બીજા કલકવા ગામના રહેવાસી હતા. જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ ટાંકી જર્જરિત હાલતમાં હતી. ફેક્ટરીની સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઊભા થયા છે. તાપીના દાદરિયા સુગર મિલમાં મોટી દુર્ઘટના ઘટી છે. ગરમ પાણીની વિશાળ ટાંકી તૂટી પડતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ફેક્ટરીમાં ગરમ પાણીની વિશાળ ટાંકી અચાનક ધરાશાયી થતાં 2 નિર્દોષ મજૂરોના મોત થયા છે. આપાતકાલીન બચાવ ટુકડીઓ મશીનરીની મદદથી સતત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ઘટના બાદ પરિવારોમાં ભારે આક્રંદ છવાયો છે, મિલ સંચાલકોની બેદરકારી સામે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર