રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સમીના બાસ્પામાં મોટી દુર્ઘટના: ભંગારના વાડામાં ગેસ વેલ્ડિંગ દરમિયાન ભયાનક આગ

સમીના બાસ્પામાં મોટી દુર્ઘટના: ભંગારના વાડામાં ગેસ વેલ્ડિંગ દરમિયાન ભયાનક આગ

લોકોએ પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો

સમી તાલુકાના બાસ્પા ગામે ભંગારના એક ગોડાઉનમાં ગેસ વેલ્ડિંગ કરતી વખતે આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી. આ આગના કારણે ધૂમાડા ના ગોટેગોટા દુર દુર સુધી દેખાતાં આજુબાજુના લોકો પણ ધટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો છંટકાવ કરીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોય લોકોએ હાશકારો અનુભવ્યો હતો.જોકે, ભંગારના ગોડાઉનના માલિકને આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર