ખેડબ્રહ્મા શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આના કારણે અંબાજી, ઈડર અને અંબિકા માતાજી મંદિર તરફ જતા માર્ગો પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.ટ્રાફિક જામના કારણે અંબાજી તરફથી આવતી એસ.ટી. બસો લાંબા સમય સુધી ફસાઈ હતી. અંબિકા માતાજી મંદિરે દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ અને અન્ય વાહનચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બસ સ્ટેશન વિસ્તારમાં વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે.જેથી વાહન ચાલકોએ વહેલી તકે આ સમસ્યા અંગે ઉકેલ લાવવા માંગ કરી છે
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
ખેડબ્રહ્મા બસ સ્ટેશન પાસે ભારે ટ્રાફિક જામ : વાહનવ્યવહાર ખોરવાયો

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
સાબરકાંઠાનવરાત્રી રંગ: હિંમતનગરમાં અત્રિ પરિવારે યોજી અનોખી વેશભૂષા સ્પર્ધા
23 કલાક પહેલા
સાબરકાંઠાઈડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ૭૭મો તાલુકા કક્ષાનો ‘વન મહોત્સવ’ ધામધૂમથી ઉજવાયો
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર: જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસની પદયાત્રા, વિરોધ પ્રદર્શન
5 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા: તલોદ પોલીસની સફળ કામગીરી, ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી 2ની ધરપકડ
5 દિવસ પહેલા
