રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | સિદ્ધપુર

સિધ્ધપુર રામદેવ ટાઉનશિપ ખાતે ડો.ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ ઉજવાઈ

સિધ્ધપુર રામદેવ ટાઉનશિપ ખાતે ડો.ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ ઉજવાઈ

સિધ્ધપુર રામદેવ ટાઉનશિપ ખાતે ડો.બાબાસાહેબ આંબેડકર ૧૩૪મી જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રામદેવ ટાઉનશિપના દાતાઓ દ્વારા કેક, શૈક્ષણિક કીટ, ચોકલેટ, નાસ્તો, શરબતનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારત રત્ન ડો.ભીમરાવ આંબેડકરના બંધારણ અને એમના જીવન-સુત્ર શિક્ષિત બનો સંગઠીત રહો સંઘર્ષ કરો પર ચર્ચા કરી બાળકોને શિક્ષણ એજ કલ્યાણ તરફ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કેક કાપવામાં આવી હતી. દાતા અને મહેમાનોનું સન્માન કરાયુ હતું. વિવિધ રમતો  રમાડી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જય ભીમના નારા સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યુ હતું.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર