લોકાર્પણના ગણતરીના દિવસોમાં જ પોલ ખુલી નોંધનીય છે કે, હજુ થોડા દિવસો પહેલા જ ચંદ્રલોક રોડ પર નગરપાલિકા દ્વારા નિર્મિત હોકર્સ ઝોન અને સ્માર્ટ ટોયલેટનું પાલિકા દ્વારા લોકાર્પણ કરાયું હતું તેની બિલકુલ નજીક જ ખુલ્લી ગટર હોવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનાને પગલે પાલિકાના મેનેજમેન્ટ અને કામગીરીમાં થતા ભ્રષ્ટાચાર સામે સ્થાનિકો સવાલો ઉઠાવી રહ્યા છે.ગાય ગટરમાં પડી હોવાની જાણ થતા જ મોટી સંખ્યામાં લોકો અને જીવદયાપ્રેમીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગૌમાતાને સુરક્ષિત બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. લોકોનો આક્ષેપ છે કે નગરપાલિકાના સત્તાધીશો માત્ર લોકાર્પણોમાં વ્યસ્ત છે, જ્યારે વાસ્તવિકતામાં શહેરના મુખ્ય માર્ગો પર મોત સમાન ખુલ્લી ગટરો લોકો અને પશુઓ માટે જોખમ ઊભું કરી રહી છે.
ડીસા પાલિકાની ઘોર બેદરકારી: ખુલ્લી ગટરમાં ગાય ખાબકતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ

ડીસા શહેરના ચંદ્રલોક રોડ પર નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. વિકાસના દાવાઓ વચ્ચે ખુલ્લી રહી ગયેલી ગટરમાં રાત્રિના સમયે એક ગાય ખાબકતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પવિત્ર ચૈત્ર માસમાં ગૌમાતાની આવી હાલત જોઈને સ્થાનિકો અને જીવદયાપ્રેમીઓમાં પાલિકા તંત્ર વિરુદ્ધ ભારે ફિટકારની લાગણી અને આક્રોશ જોવા મળી રહ્યો છે.
લોકાર્પણના ગણતરીના દિવસોમાં જ પોલ ખુલી નોંધનીય છે કે, હજુ થોડા દિવસો પહેલા જ ચંદ્રલોક રોડ પર નગરપાલિકા દ્વારા નિર્મિત હોકર્સ ઝોન અને સ્માર્ટ ટોયલેટનું પાલિકા દ્વારા લોકાર્પણ કરાયું હતું તેની બિલકુલ નજીક જ ખુલ્લી ગટર હોવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનાને પગલે પાલિકાના મેનેજમેન્ટ અને કામગીરીમાં થતા ભ્રષ્ટાચાર સામે સ્થાનિકો સવાલો ઉઠાવી રહ્યા છે.ગાય ગટરમાં પડી હોવાની જાણ થતા જ મોટી સંખ્યામાં લોકો અને જીવદયાપ્રેમીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગૌમાતાને સુરક્ષિત બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. લોકોનો આક્ષેપ છે કે નગરપાલિકાના સત્તાધીશો માત્ર લોકાર્પણોમાં વ્યસ્ત છે, જ્યારે વાસ્તવિકતામાં શહેરના મુખ્ય માર્ગો પર મોત સમાન ખુલ્લી ગટરો લોકો અને પશુઓ માટે જોખમ ઊભું કરી રહી છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
12 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા