રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા8 સપ્ટેમ્બર, 2026| Super Admin

બનાસકાંઠાને અછતગ્રસ્ત જાહેર કરો: કિસાન સંઘની કલેક્ટરને રજૂઆત

બનાસકાંઠાને અછતગ્રસ્ત જાહેર કરો: કિસાન સંઘની કલેક્ટરને રજૂઆત

સર્વે કરી સહાય:પાક ધિરાણ માફ:તળાવો ભરવાની માંગ

મેઘરાજાની મહેર ન થતાં બનાસકાંઠાના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ચોમાસાની સિઝન અડધીથી વધુ પસાર થઈ હોવા છતાં જિલ્લામાં પૂરતો વરસાદ ન પડતાં ખેતીના પાક સામે સંકટ ઊભું થયું છે. ક્યાંક ખેતરોમાં ભેજ નથી તો ક્યાંક તળાવો હજુ કોરા છે. વરસાદની અછતથી ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલી વધી રહી છે ત્યારે ભારતીય કિસાન સંઘે હવે સરકાર સમક્ષ અછત જાહેર કરવાની જોરદાર માંગ ઉઠાવી છે.

80.jpg 175.43 KB
કિસાન સંઘના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કિસાન સંઘના અગ્રણી માવજીભાઈ લોહના જણાવ્યા મુજબ, ચાલુ ચોમાસામાં જિલ્લામાં સરેરાશ માત્ર 6થી 7 ઇંચ જેટલો વરસાદ થયો છે. વરસાદના અભાવે પાકને પૂરતું પાણી મળતું નથી અને ખેડૂતોનો પાક બચાવવો મુશ્કેલ બની રહ્યો છે. બીજી તરફ પશુધન માટે પણ પાણી અને ઘાસચારાની સમસ્યા ગંભીર બની શકે તેવી સ્થિતિ છે.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર