રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
આંતરરાષ્ટ્રીય19 માર્ચ, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે હવે ચીન દ્વારા 59 વિમાનો તાઇવાનના ટાપુ નજીક જોવા મળ્યા

રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે હવે ચીન દ્વારા 59 વિમાનો તાઇવાનના ટાપુ નજીક જોવા મળ્યા

(જી.એન.એસ) તા. 19

હાલની પરિસ્થિતિમાં ઇઝરાયલ-હમાસ અને રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે હવે  ચીન દ્વારા તાઇવાનને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તાઇવાને મંગળવારે કહ્યું કે 59 ચીની વિમાનો તેના ટાપુની નજીક આવી પહોંચ્યા છે. ગયા વર્ષે ઓક્ટોબર પછી આ પહેલી વાર બન્યું છે કે જ્યારે ચીને તાઇવાન તરફ આટલી મોટી સંખ્યામાં વિમાન મોકલ્યા હોય.

આ ઘટના તાઇવાનના રાષ્ટ્રપતિ લાઇ ચિંગ-તેએ તરફથી વિદેશી શત્રુતાપૂર્ણ તાકાત કહ્યા બાદ બની હતી. ચીનનો દાવો છે કે તાઇવાન તેનો ભાગ છે અને તે દ્વિપને પોતાના નિયંત્રણમાં લેશે, ભલે પછી તે માટે બળપ્રયોગ કરવો પડે.

જો કે, તાઇવાનની સુરક્ષા અને મનોબળ નબળું પાડવાની આશામાં ચીન દરરોજ આવા મિશન શરૂ કરવાનું ચાલુ રાખે છે. જોકે ટાપુના 23 મિલિયન લોકોમાંથી મોટાભાગના લોકો તાઇવાન પર ચીનના સાર્વભૌમત્વના દાવાને નકારે છે. આટલી મોટી સંખ્યામાં વિમાન મોકલવા પાછળનું કારણ શું હતું તે સ્પષ્ટ નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર