રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

પાલનપુરમાં વિદ્યાર્થીઓ માટે કેરિયર માર્ગદર્શનનો કાર્યક્રમ

પાલનપુરમાં વિદ્યાર્થીઓ માટે કેરિયર માર્ગદર્શનનો કાર્યક્રમ

પ્રોજેક્ટ સપનું અંતર્ગત જિલ્લા રોજગાર કચેરી, પાલનપુર દ્વારા પાલનપુરની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કેરિયર કાઉન્સેલિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને તેમની રુચિ અને કુશળતા અનુસાર યોગ્ય કારકિર્દી પસંદ કરવામાં મદદ મળશે. તાજેતરમાં જ પાલનપુરની શક્તિ વિદ્યાલય અને સિટી હાયર સેકન્ડરી હાઇસ્કુલના 141 વિદ્યાર્થીઓએ RIASEC ટેસ્ટ આપ્યો હતો. આ ટેસ્ટના પરિણામોના આધારે વિદ્યાર્થીઓને વ્યક્તિગત કાઉન્સેલિંગ આપવામાં આવશે. જિલ્લા રોજગાર કચેરીના કેરિયર કાઉન્સેલરો દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ 10 પછીના વિવિધ અભ્યાસક્રમો અને તેમની સંભાવનાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર