રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ13 ફેબ્રુઆરી, 2025| Super Admin

કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે પુનમના પવિત્ર દિવસે પરિવાર સાથે ગંગા સ્નાન કરી ધન્યતા અનુભવી

કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે પુનમના પવિત્ર દિવસે પરિવાર સાથે ગંગા સ્નાન કરી ધન્યતા અનુભવી
મહાકુંભ એ સાધના, સિદ્ધિ અને સ્નાનનો ઉત્સવ છે: બલવંતસિંહ રાજપૂતે હર હર મહાદેવ ના નાદ વચ્ચે કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે પુનમના પવિત્ર દિવસે પરિવાર સાથે ગંગા સ્નાન કરી ધન્યતા અનુભવી હતી. ગંગા સ્નાન બાદ કેબીનેટ મંત્રી એ જણાવ્યું હતું કે મહાકુંભ એ સાધના, સિદ્ધિ અને સ્નાનનો ઉત્સવ છે. ગંગા,યમુના અને સરસ્વતીના પાવનકારી મહાસંગમ પર આજ રોજ મહત્વપૂર્ણ તિથિ મહાપુનમના શુભ દિવસે શ્રદ્ધાની ડૂબકી લગાવીને આનંદકારક અનુભૂતિ કરી રહ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું. પ્રયાગરાજમાં 144 વર્ષે ભરાયેલા "મહાકુંભ" માં ભાગ લઈ સંગમમા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે સહ પરિવાર સાથે સ્નાન કરીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથજી દ્વારા અને વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીજીની કેન્દ્ર સરકારના સહયોગથી હજારો એકરમાં ફેલાયેલ કુંભમેળાની અતિ સુંદર વ્યવસ્થાની તેઓએ સરાહના કરી હતી. કુભ સ્નાન પ્રસંગે કેબીનેટ મંત્રી સાથે મંત્રી ભાનુબેન બાબરીયા, મુળુભાઈ બેરા, ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી નંદકુમાર ગુપ્તા તેમજ ઉત્તર પ્રદેશ પ્રશાસનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર