રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ20 ડિસેમ્બર, 2024| Super Admin

સિધ્ધપુરના સિધી કેમ્પના રહેણાંક વિસ્તાર માથી ૨,૩૩૮ કિલો ગ્રામ ગાજા નો જથ્થો ઝડપી લેતી સિધ્ધપુર પોલીસ

સિધ્ધપુરના સિધી કેમ્પના રહેણાંક વિસ્તાર માથી ૨,૩૩૮ કિલો ગ્રામ ગાજા નો જથ્થો ઝડપી લેતી સિધ્ધપુર પોલીસ

સિધ્ધપુરના સિંધી કેમ્પ વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં ગે.કા.અને બીનઅધિકૃત રીતે માદક પદાર્થનો ગાંજો કુલ કિ.રૂ. ૨૩,૩૮૦/-નો સિધ્ધપુર પોલીસે ઝડપી કાયદેસરની કાયૅવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે પ્રકાશભાઇ ઉર્ફે વિપુલ દિપકભાઇ મંગાભાઇ બોચીયા રહે.સિધ્ધપુર સિન્ધી કેમ્પ હરીશંકરનો આરો તા.સિધ્ધપુર જી.પાટણવાળા પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક ઘરમાં બિનઅધિકૃત ગે.કા રીતે ગાંજો રાખી તેનુ વેચાણ કરે છે જે હકીકત આધારે સદરી ઇસમના રહેણાંક ઘરે રેઇડ કરી તપાસ કરતાં ઘરની અંદર ઉત્તર-પશ્ચિમ ખુણે ભોય- તળીયે એક વાદળી તેમજ પીળા કલરના પ્લાસ્ટીકના કટ્ટામાં તેમજ એક પારદર્શક મેણીયાની થેલીમાં ગે.કા. અને બિનઅધિકૃત રીતે વનસ્પતિ જન્ય સુકો ગાંજો કુલ ૨ કિલો ૩૩૮ ગ્રામ કિં.રૂ.૨૩,૩૮૦/- તથા મોબાઇલ નંગ-૦ર કિં.રૂ.૮,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૩૧,૩૮૦/-નો મુદામાલ રાખી આ ધંધા સાથે સંકળાયેલ ઇસમ ઘરે હાજર ન મળી આવેલ હોઇ ઉપરોક્ત ઇસમ વિરૂધ્ધ સિધ્ધપુર પો.સ્ટે. ખાતે એન.ડી.પી.એસ. કલમ ૮(C),૨૦(B)(ii)(b), રર(B) મુજબ સિધ્ધપુર પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર