રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ13 ડિસેમ્બર, 2024| Super Admin

રાધનપુર: સાત વર્ષથી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી ન આપવા બાબતે રહીશો દ્વારા આવેદનપત્ર આપી પ્રતિક ધરણા ઉપર

રાધનપુર: સાત વર્ષથી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી ન આપવા બાબતે રહીશો દ્વારા આવેદનપત્ર આપી પ્રતિક ધરણા ઉપર

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ સેવાસદનની કચેરીએ શ્રીજી નગરના રહેશો ને છેલ્લા સાત વર્ષથી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી ના આપવા ને લઈને રાધનપુર નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી પ્રતિક ઘરણા ઉપર બેઠા નગરપાલિકા દ્વારા છેલ્લા સાત વર્ષથી શ્રીજી નગરના રહેશો ને પાણી આપવામાં ના આવતું હોય પીવાના પાણીની અને વાપરવાના પાણીની હાલાકી પડતી હોય વારંવાર નગરપાલિકા સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઈપણ જાતની લોકોની ચિંતા કર્યા વગર ઘેર નિંદ્રામાં સુધી નગરપાલિકા પીવાનું પાણી ન આપતી હોય તેને લઈને આજરોજ શ્રીજી નગરના રહીશો રાધનપુર ખાતે આવેલ સેવા સદન કચેરી ખાતે પહોંચ્યા હતા આવેદનપત્ર આપી પ્રતિક ઘરણા ઉપર બેઠા હતા રાધનપુર ખાતે સરકાર ના ખોટા દાવા સાબિત થઈ રહ્યા છે. જળશે નળ યોજના ની વાતો કરતી સરકાર આ પુરાવો લોકોને સાત સાત વર્ષથી પીવાનું પાણી ન મળતું હોય ન છૂટકે ગાંધી ચિધિયા માર્ગે લોકોને આંદોલન કરવાની ફરજ પડી હોય નગરપાલિકાની બેદરકારીના કારણે લોકો પાણી વગર કરી રહ્યા છે શ્રીજી નગરના રહીશો આંદોલન આ આંદોલનની અંદર રાધનપુર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી એ પણ સમર્થન આપ્યું હતું અને લોકોને પીવાનું પાણી મળી રહે તેના માટે લોકોની સાથે રહી લડત કરવાની ખાતરી આપી હતી અને નગરપાલિકા પાણી આપે તેવી માગણી પણ કરી હતી.

સંબંધિત સમાચાર