રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા10 માર્ચ, 2026| Super Admin

જૂનાડીસામાં ગૌચર જમીન પર વર્ષોથી દબાણદારોનો કબ્જો

જૂનાડીસામાં ગૌચર જમીન પર વર્ષોથી દબાણદારોનો કબ્જો
સર્વે નં. 414 ની જમીન પરથી દબાણ દૂર કરવા મંત્રીને રજૂઆત ડીસા તાલુકાના જૂના ડીસા વિસ્તારમાં આવેલી સર્વે નં. 414 ની ગૌચર જમીન પર વર્ષોથી ગેરકાયદેસર દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે સ્થાનિક નાગરિક દ્વારા રાજ્ય સરકારના મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં ગૌચર જમીન પરથી તાત્કાલિક દબાણ દૂર કરવાની માંગ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ જૂનાડીસા વિસ્તારમાં આવેલી ગૌચર જમીન પશુઓ, ગાયો તેમજ અન્ય જીવજંતુઓ માટે ચરિયાણ તરીકે મહત્વપૂર્ણ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી કેટલાક તત્વો દ્વારા આ જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. આ બાબતે સ્થાનિક નાગરિકો તથા જીવદયા પ્રેમીઓ દ્વારા અગાઉ પણ સંબંધિત કચેરીઓમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી હાથ ધરાઈ નથી. ગૌચર જમીન પર થયેલા દબાણના કારણે પશુઓ માટેનો ચરિયાણ વિસ્તાર ઓછો થતો જઈ રહ્યો છે અને સમસ્યા ઊભી થઈ રહી છે. આથી સર્વે નં. 414 ની ગૌચર જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરી જમીન પશુઓના હિત માટે મુક્ત કરવામાં આવે તેવી માંગ રજૂઆતમાં કરવામાં આવી છે. આ બાબતે મુકેશભાઈ રામપ્રસાદ લોધા દ્વારા રાજ્ય સરકારના મંત્રી પ્રવીણભાઈ માળીને લેખિત રજૂઆત કરી સર્વે નં. 414 ની ગૌચર જમીન પર થયેલા દબાણ દૂર કરવા અને જમીન પશુઓના હિત માટે મુક્ત કરાવવાની માંગ કરવામાં આવી છે.  

સંબંધિત સમાચાર