રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા24 જાન્યુઆરી, 2026| Super Admin

પાલનપુરમાં એલ.સી.બી.એ પરપ્રાંતીય દારૂની હેરાફેરી કરતી અમદાવાદની ચાર મહિલાઓ ઝડપાઈ

પાલનપુરમાં એલ.સી.બી.એ પરપ્રાંતીય દારૂની હેરાફેરી કરતી અમદાવાદની ચાર મહિલાઓ ઝડપાઈ
ચારેય આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેની જિલ્લામાં દારૂની બદીને રોકવા માટે કડક કાર્યવાહીની સૂચનાને પગલે બનાસકાંઠા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ટીમ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકના હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમી આધારે પાલનપુર ડોક્ટર હાઉસથી કોઝી તરફ આવતા રોડ ઉપર ચાર મહિલાઓને રોકી તેમની પૂછપરછ હાથ ધરી તેમની પાસે રહેલા થેલાની તલાશી લેતા આઠ થેલાઓમાંથી પરપ્રાંતિય દારૂની કુલ 339 બોટલો મળી આવી હતી. પોલીસે કુલ 70010/- ના મુદામાલ સાથે ચાર મહિલાઓ સુનિતાબેન ચંદ્રકાંતભાઈ ચુનારા, રંજનબેન ગીરીશભાઈ ચુનારા, રજનીબેન ચંદ્રકાંતભાઈ ચુનારા, ધર્મિષ્ઠાબેન ગૌતમભાઈ ચુનારા (તમામ રહે. કંટોડિયા વાસ બિગ બજારની સામે કાગડાપીઠ રાયપુર દરવાજા  અમદાવાદ) ની  અટકાયત કરી  તેમના  વિરુદ્ધ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.    

સંબંધિત સમાચાર