રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા30 જૂન, 2025| Super Admin

રોજગાર કચેરી, પાલનપુર દ્વારા યોજાયેલા ભરતી મેળામાં ૯૨ ઉમેદવારોને નોકરીની તક અપાઈ

રોજગાર કચેરી, પાલનપુર દ્વારા યોજાયેલા ભરતી મેળામાં ૯૨ ઉમેદવારોને નોકરીની તક અપાઈ

આજ રોજ જિલ્લા રોજગાર કચેરી, પાલનપુર અને વિવિધ નોકરી દાતાના સંયુક્ત ઉપક્રમે રોજગાર કચેરી ખાતે ભરતી મેળાનું આયોજન કરાયું હતું. આ ભરતી મેળામાં ત્રણ નોકરીદાતા સંસ્થાઓએ ભાગ લીધો હતો જેમાં (૧) શુભ હ્યુન્ડાઈ પ્રાઇવેટ લિમિટેડ, પાલનપુર, (૨) એસ.બી.આઈ લાઇફ ઇન્શ્યોરન્સ, પાલનપુર અને (૩) કોટક લાઇફ ઇન્શ્યોરન્સ, પાલનપુર ઉપસ્થિત રહ્યા હતા. આ ભરતી મેળામાં કુલ ૨૦૨ ઉમેદવારો હાજર રહ્યા હતા. ઇન્ટરવ્યુ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કુલ ૯૨ ઉમેદવારોને સ્થળ પર જ નોકરીની ઓફર આપવામાં આવી હતી. ઉમેદવારોને વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રોજગારીના પ્રવાહોની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે, જે ઉમેદવારો આઈ.ટી.આઈ.માં પ્રવેશ લેવા ઇચ્છતા હતા, તેમના માટે તાત્કાલિક રજીસ્ટ્રેશનની પણ વ્યવસ્થા કરાઈ હતી. જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિયમિતપણે રોજગાર ભરતી મેળા યોજી યુવાનો માટે રોજગારી પૂરી પાડવામાં આવે છે.

સંબંધિત સમાચાર