ઊંઝા તાલુકાના દાસજ ગામે 76 માં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરાઈ

એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું; ઊંઝા તાલુકાના દાસજ ગામે આવેલા દાસજીયા ગોગા મહારાજના મંદિર સંકુલ ખાતે 76માં ઊંઝા તાલુકા કક્ષાનાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. ઊંઝા તાલુકાના દાસજ ગામે આવેલા દાસજીયા ગોગા મહારાજના મંદિરે સામાજિક વનીકરણ વિભાગ મહેસાણા વિસ્તરણ રેન્જ ઊંઝા દ્રારા તાલુકા કક્ષાના 76 માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વૃક્ષારોપણનું મહત્વ સમજાવી ગ્રામજનોને રોપાઓનું વિતરણ કરી નિજ મંદિર સંકુલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વનવિભાગના સ્ટાફ ગણ અને પગાર કેન્દ્ર શાળાના વિધાર્થીઓએ ઉપસ્થિત રહ્યા હતા.
ટેગ્સ:#Environmental Awareness#Unjha Taluka#Tree Plantation#Cultural Celebrations#Green Initiatives#Ek Pad Ma Ke Naam#Social Forestry Department#Forest Festival#Dasaj Village#Mehsana Extension Range
સંબંધિત સમાચાર
મહેસાણાભાવનગર લઠ્ઠાકાંડ: મહેસાણામાં કોંગ્રેસના ધરણાં, ગૃહમંત્રીના રાજીનામાની માંગ
1 દિવસ પહેલા
મહેસાણાદેવું ચૂકવવાની ઘેલછામાં નકલી નોટોનો ખેલ: વિસનગરમાં કાવતરાનો પર્દાફાશ!
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણા એલસીબીની મોટી સફળતા: ઇકો ગાડીમાં મુસાફરોના ખિસ્સા કાપતી સુરતની ગેંગના બે શખ્સો ઝડપાયા
4 દિવસ પહેલા
મહેસાણાવિસનગર-મહેસાણા હાઇવે પર હિટ એન્ડ રન: અર્ટિકા કારની ટક્કરે સાયકલ સવાર આધેડનું મોત, ચાલક ફરાર
4 દિવસ પહેલા
