ચોમાસાની સિઝનમાં ફેલાતા જીવલેણ ચાંદીપુરા વાયરસે મહેસાણા જિલ્લામાં વધુ એક માસૂમનો ભોગ લીધો છે. બહુચરાજી તાલુકાના દેલવાડા ગામની ચાર વર્ષની બાળકીનું ચાંદીપુરા વાયરસના સંક્રમણને કારણે વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
ચાંદીપુરા વાયરસનો કહેર: મહેસાણામાં 4 વર્ષની બાળકીનું મોત

ટેગ્સ:#mahesana
સંબંધિત સમાચાર
મહેસાણાઊંઝામાં આડેધડ લગાવેલ બોર્ડનો કહેર : બોર્ડ તૂટીને ગાડી પર પડ્યું જાનહાનિ ટળી
2 દિવસ પહેલા
મહેસાણામહેસાણામાં સાયબર ફ્રોડ: નિવૃત્ત આરોગ્ય કર્મચારીને શેરબજારના નામે ચૂનો લગાવી ૧૨.૬૦ લાખ પડાવ્યા
3 દિવસ પહેલા
મહેસાણાઊંઝામાં પોલીસના દરોડા: ફેક્ટરીમાંથી 24 જુગારીઓ રંગેહાથ ઝડપાયા
6 દિવસ પહેલા
મહેસાણામહેસાણા: ઊંઝા મક્તુપુર હાઈવે પર દરોડા, રૂ. 2.46 લાખનો શંકાસ્પદ વરિયાળીનો જથ્થો સીઝ
1 અઠવાડિયા પહેલા
