રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

પાલનપુરમાં વોકલ ફોર લોકલ અંતર્ગત રામલીલા મેદાનમાં 75 સ્ટોલ ઉભા કરાયા

પાલનપુરમાં વોકલ ફોર લોકલ અંતર્ગત રામલીલા મેદાનમાં 75 સ્ટોલ ઉભા કરાયા
સ્વદેશી વસ્તુઓનું વેચાણ થાય તે હેતુસર સ્ટોલ ઉભા કરાયા પાલનપુર રામલીલા મેદાન ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વદેશી વસ્તુ અપનાવો વોકલ ફોર લોકલ તેમજ આત્મનિર્ભર ભારત અંતર્ગત 75 જેટલા સ્વદેશી ચીજ વસ્તુઓના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જે લોકો દ્વારા બનાવેલી ચીજ વસ્તુઓનું વેચાણ આ સ્ટોલ મુકાયુ છે. જેનું આજરોજ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર તેમજ બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પીલીયાતરની ઉપસ્થિતિમાં સ્ટોલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.    
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર