રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા24 નવેમ્બર, 2024| Super Admin

અંબાજી મંદિર માં ૧.૨૧ કરોડ ઉપરાંત નું સોનું દાન માં મળ્યું

અંબાજી મંદિર માં ૧.૨૧ કરોડ ઉપરાંત નું સોનું દાન માં મળ્યું

મુંબઈ ના ૨ માઈ ભક્તો શક્તિપીઠ અંબાજી ખાતે પોતાની શક્તિ પ્રમાણે હોમહાવન ઇત્યાદિ પૂજા અર્ચના કરી હતી ને અંબાજી મંદિર માં લાખો રૂપિયા ના સોના ની ભેટ પણ ધરાવી હતી મુંબઈ ના બે માઈ ભક્તો એ પોતાનું નામ ગુપ્ત રાખી ને અલગ અલગ સોનું ભેટ અર્પણ કર્યું હતું જેમાં એક માઈ ભક્ત એ ૫૨૦ ગ્રામ સોના ની લગડી અંદાજે કિંમત રૂપિયા ૪૧ લાખ ૩૨ હજાર ની મંદીર માં અર્પણ કરી હતી. 

જ્યારે બીજા એક માઈ ભક્તે એક કિલો સોના ની લગડી અંદાજે કિંમત રૂપિયા ૮૦ લાખ નીઅર્પણ કરાતા મંદિર ના અધિક કલેકટર કૌશિક મોદી તેમજ ટેમ્પલ ઇન્સ્પેકટર પ્રવિણ ગોસ્વામી એ આ સોના નું દાન સ્વીકાર્યુ હતું . જોકે આ બાબતે મંદિર ના અધિક કલેકટરે જણાવ્યું હતું કે સમયાંતરે અંબાજી મંદિર ને માઈ ભક્તિ દ્વારા સોનાચાંદી અને રોકડ રકમ ની મોટી ભેટ સોગાત મળતી રેહતી હોય છે જે હાલ માં અંબાજી મંદિર ને સુવર્ણમય બનાવવાની કામગીરી ચાલી રહી છે તેમાં પણ માઈ ભક્તો પોતાનું યથાશક્તિ યોગદાન આપે છે ને મોટા ભાગે આવતું મોટું દાન માં દાતાઓ પોતાનું નામ ગુપ્ત રાખતા હોય છે

સંબંધિત સમાચાર