Zerda Electricity Board

બાઈવાડા અને વિઠોદર સબ સ્ટેશનની વિજ લાઇન ઉપર ઝાડી ઝાંખરનું સામ્રાજ્ય

વિજ દુર્ઘટનાનો ભય,સમારકામની માંગ ઉઠી; ડીસા તાલુકાના બાઈવાડા અને વિઠોદર સબસ્ટેશન વીજળીની લાઈનો ઉપર ઝાડી ઝાંખરના સામ્રાજ્ય સાથે વિજ પોલ…