Young Man and Girl

વડનગરના વલાસણ ગામે ઝાડ પર લટકતી હાલતમાં યુવક અને યુવતીની લાશ મળતાં હાહાકાર

વડનગર તાલુકાના વલાસણથી શોભાસણ જવાના રસ્તે નજીકમાં આવેલ અવાવરું જગ્યાએ એક ઝાડ પર બે લાશો લટકતી હાલતમાં જોવા જોવા મળી…