World Championship of Legends

દક્ષિણ આફ્રિકન ચેમ્પિયન્સ ટીમે ફાઇનલ મેચમાં પાકિસ્તાન ચેમ્પિયન્સને 9 વિકેટથી હરાવીને ટાઇટલ જીત્યું

એબી.ડી વિલિયર્સની મેચવિનિંગ સદી; ૪૧ વર્ષની ઉંમરે એબી.ડી વિલિયર્સ જે રીતે બેટિંગ કરી રહ્યો છે તે જોઈને ચાહકો પણ આશ્ચર્યચકિત…