workers on strike

દેશભરમાં 30 કરોડ કામદારો હડતાળ પર, 600 જિલ્લાઓમાં કામ થશે ઠપ્પ

દેશભરમાં 30 કરોડથી વધુ કામદારો વિવિધ માંગણીઓ માટે હડતાળ પર જવાના છે. 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના સંયુક્ત સંગઠને સોમવારે જણાવ્યું…