Worker Rights

આંગણવાડી કાર્યકરોને બીએલઓની કામગીરી સોપાતા રોષ, ક્લેકટરને આવેદનપત્ર પાઠવ્યું

બનાસકાંઠા જિલ્લામાં આંગણવાડી કાર્યકરોને બી.એલ.ઓની વધારાની કામગીરી સોંપવામાં આવતા રોષ ફેલાયો છે. આંગણવાડી કાર્યકરોને આઇ.સી.ડી.એસ સિવાયની કામગીરી નહિ કરવા હાઇકોર્ટ…