Worker Protests

ભાભર વિસ્તરણ રેન્જમાં શ્રમિકોનો અનિયમિત પગાર થતો હોવાની રાવ

વિસ્તરણ રેન્જના કાયમી મજુરોના ત્રણ માસના અને 240 દિવસવાળા રોજમદારોના પાંચ માસ ના પગાર ન થતાં મજુરોની પરેશાની વધી. બનાસકાંઠા…