woman kidnaps son

બિહારમાં મહિલા અને પ્રેમીએ કર્યું પુત્રનું અપહરણ, ઘર બનાવવા માટે કરી 25 લાખ રૂપિયાની માંગણી

પોલીસે જણાવ્યું હતું કે, પોતાનું ઘર મેળવવા માટે, એક મહિલા અને તેના પ્રેમીએ તેના પુત્રનું અપહરણ કરવાનું કાવતરું ઘડ્યું હતું…