woman for feeding

સિંગાપોરમાં કબૂતરોને ખવડાવવાનું મોંઘુ પડ્યું, કોર્ટે ભારતીય મૂળની મહિલાને દંડ ફટકાર્યો

સિંગાપોરમાં ભારતીય મૂળની એક 71 વર્ષીય મહિલાને બુધવારે પરવાનગી વિના જંગલી પક્ષીઓને ખવડાવવા બદલ 3,200 સિંગાપોર ડોલર (લગભગ 2,518 યુએસ…