With brother

કોચી એરપોર્ટ પર ભાઈ સાથે રમી રહેલા માસૂમ બાળકનું કચરાના ખાડામાં પડી જવાથી મોત

કેરળના કોચી એરપોર્ટ પર એક દુ:ખદ અકસ્માત થયો. અહીં એરપોર્ટ પરિસરમાં કચરાથી ભરેલા ખાડામાં પડી જવાથી એક બાળકનું મોત થયું.…