Violence breaks out in Bangladesh

શેખ હસીનાના ભાષણ દરમિયાન બાંગ્લાદેશમાં હિંસા ભડકી, ટોળાએ શેખ મુજીબુર રહેમાનનું ઘર સળગાવ્યું

બુધવારે બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનના ઢાકા સ્થિત નિવાસસ્થાનમાં પ્રદર્શનકારીઓના એક મોટા જૂથ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી અને આગ…