victory in Thiruvananthapuram

તિરુવનંતપુરમની જીત બાદ ભાજપનો જયઘોષ, અમિત શાહે કૃતજ્ઞતા વ્યક્ત કરી, સીએમ યોગીએ પણ અભિનંદન આપ્યા

કેરળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા. કેરળના તિરુવનંતપુરમમાં ભાજપે પ્રચંડ વિજય મેળવ્યો. આ ઐતિહાસિક જીત બાદ ભારતીય જનતા…