Vichitravirya

સાબરકાંઠાના ત્રિવેણી સંગમ પર ભરાતો ‘ચિત્રવિચિત્ર’નો મેળો : આસ્થા અને પરંપરાનો અનોખો સંગમ

હોળીના તહેવાર પછીના પખવાડિયામાં જ્યારે ઉત્તર ગુજરાતની હવામાં કેસૂડાની મહેક પ્રસરેલી હોય છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ગુણભાખરી ગામે…