અમેરિકાના કેલિફોર્નિયા હિન્દુ મંદિરમાં ભગવાન જગન્નાથજી નો ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો
કેલિફોર્નિયામાં રહેતા પાટણ પ્રજાપતિ પરિવારના સભ્યોએ પ્રસંગને દીપાવવા જહેમત ઉઠાવી; અમેરિકાના કેલિફોર્નિયામાં વસવાટ કરતા ભારતીય નાગરિકો દ્વારા ત્યાના હિંદુ મંદિરમાં…

