Various social organizations

ડીસામાં ‘આશીર્વાદ સમર્થ ગ્રીન મેરેથોન’નો ભવ્ય પ્રારંભ; મંત્રીએ 5 કિમી દોડ લગાવી ઉત્સાહ વધાર્યો

‘ક્લીન ડીસા, ગ્રીન ડીસા’ના નારા સાથે હજારો નગરજનો દોડમાં જોડાયા; પર્યાવરણ અને ફિટનેસનો સંદેશ પાઠવ્યો બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા…