Vaniya Agrawal

કોણ છે વાનીયા અગ્રવાલ? માઈક્રોસોફ્ટના 50મા વર્ષગાંઠના પ્રશ્ન અને જવાબ સત્રમાં ખલેલ પહોંચાડ્યા બાદ માઈક્રોસોફ્ટના કર્મચારીનું જાહેર રાજીનામું

સોમવારે માઇક્રોસોફ્ટે કંપનીની ૫૦મી વર્ષગાંઠની ઉજવણીમાં એક કાર્યક્રમમાં ખલેલ પહોંચાડવા બદલ ભારતીય અમેરિકન વાનીયા અગ્રવાલ સહિત બે કર્મચારીઓને કાઢી મૂક્યા…