Vadgam Chhapi Rainfall

વડગામ – છાપીમાં ગઈકાલે અઢી કલાક માં દોઢ ઇંચ વરસાદ ખાબકતા ઠેરઠેર જળ ભરાવ

પવનના સુસવાટા, વીજળી ના કડાકા સાથે વરસાદ વરસ્યો; છાપી હાઇવે ઉપર વરસાદી પાણી ભરાતા વેપારીઓ પરેશાન, મોડી રાત્રે વાહનો ની…