Ushaben Gajjar

જિલ્લામાં 7માં પોષણ પખવાડિયાની ઉજવણી કરાઈ, બાળકો તેમજ લોકોને પોષણ-જાગૃતિ માટે માર્ગદર્શન અપાયું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2018થી પોષણ અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. પોષણ અભિયાન અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત…