Unauthorized Medical Practice

સતલાસણામાં ડિગ્રી વગર ૩ બેડની હોસ્પિટલ ચલાવતો નકલી ડૉક્ટર ઝડપાયો

પોલીસે અને આરોગ્ય તંત્રે સંયુક્ત દરોડો પાડી એક શખ્સને ઝડપી લીધો; સતલાસણાના મુમનવાસમાં કોઈપણ મેડિકલ ડિગ્રી વગર હોસ્પિટલ ચલાવતો એક…