શું SCO ના પ્લેટફોર્મ પરથી નવી વિશ્વ વ્યવસ્થાનું નિર્માણ થશે? મોદી, પુતિન અને જિનપિંગની ત્રિપુટી દુનિયાને નવી શક્તિ બતાવશે, જાણો….
પીએમ મોદી આજે તિયાનજિનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળશે. લગભગ 40 મિનિટની દ્વિપક્ષીય બેઠકમાં પરસ્પર સહયોગ સુધારવાના પગલાં પર ચર્ચા…

