Trent and Reliance

સેન્સેક્સ 376 પોઈન્ટ અને નિફ્ટી 72 પોઈન્ટ ઘટીને બંધ થયો, ટ્રેન્ટ અને રિલાયન્સના શેર તૂટી પડ્યા

મંગળવારે સતત બીજા દિવસે સ્થાનિક શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો. આજે, BSE સેન્સેક્સ 376.28 પોઈન્ટ (0.44%) ઘટીને 85,063.34 પોઈન્ટ પર બંધ…