transactions

સીબીઆઈએ 350 કરોડ રૂપિયાથી વધુના ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેક્શન પર 7 આરોપીઓ સામે કેસ નોંધ્યો

સીબીઆઈએ દેશના વિવિધ રાજ્યોમાં દરોડા પાડ્યા છે. તેમાં પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાત, તામિલનાડુ અને રાજસ્થાન સહિતના કેન્દ્રશાસિત પ્રદેશોનો પણ સમાવેશ થાય…