Trader Protest

ડીસામાં અસામાજિક તત્વોનો આતંક : હરિઓમ હાઈસ્કૂલ પાસે નાસ્તાની લારીમાં તોડફોડ

ડીસાની હરિઓમ હાઈસ્કૂલ પાસે ગત રાત્રે ચાર જેટલા શખ્સોએ બ્રહ્માણી નાસ્તાની લારી પર તોડફોડ કરી અને દુકાન માલિકને માર માર્યો,…