Trader Assault

પાટણમાં પાલૅર પર ધમાલ કરી ભયનો માહોલ ઉભો કરનાર ચાર પૈકી બે ઈસમો ને પોલીસે દબોચી સરઘસ કાઢયું

બન્ને ઈસમોને ધટના સ્થળે લવાતા તેને જોવા લોકોના ટોળા ઉમટ્યાં; પાલૅર માલિકે પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો તો શહેરીજનોએ પોલીસની…