the area

થરાદ; લગ્નમાં ગયેલા પરિવારનો ફાયદો ઉઠાવી તસ્કરો 1.34 લાખના દાગીનાની ચોરી કરી ફરાર

થરાદની સત્યમનગર સોસાયટીમાં તસ્કરોએ એક જ રાતમાં બે મકાનને નિશાન બનાવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગેરેજનો વ્યવસાય કરતા રમેશભાઈ…