Tarak Mehta ka ulta chashma

TRPમાં મોટો ઉછાળો, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ લીધી મોટી છલાંગ, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ પાછળ રહી ગઈ

ટીવી શોનો BARC TRP રિપોર્ટ દર્શાવે છે કે આખા અઠવાડિયા દરમિયાન લોકોનું મનોરંજન કરવામાં આવ્યું છે. આ અઠવાડિયે મોટી ઉથલપાથલ…