tank bursts

એમોનિયા ટાંકી ફાટતાં કોલ્ડ સ્ટોરેજ સુવિધા ધરાશાયી; 5 કામદારોના મોત

પ્રયાગરાજના ફાફામઉના ચાંદપુરમાં સોમવારે બપોરે એક મોટી દુર્ઘટના બની હતી. એમોનિયા ગેસથી ભરેલી ટાંકીના વિસ્ફોટને કારણે કોલ્ડ સ્ટોરેજની છત તૂટી…