Swift Police Action

પાટણમાં બંધ મકાનમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર ઇસમ ગણતરીના દિવસોમા ઝડપાયો

પાટણ સીટી એ.ડીવી પોલીસે ચોરીના મુદ્દામાલ હસ્તગત કરી કાયૅવાહી હાથ ધરી; પાટણ શહેરમા બંધ મકાનને નિશાન બનાવી ઘરફોડ ચોરીને અંજામ…