support on Greenland issue

ગ્રીનલેન્ડ મુદ્દે ડેનમાર્કે ભારતનો સપોર્ટ માંગ્યો, ટ્રમ્પ પર પ્રહાર કરતા કહ્યું, ‘અમેરિકાથી અમને ખતરો છે’

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ગ્રીનલેન્ડ પર પોતાનો દાવો નવેસરથી રજૂ કર્યો છે, જેના કારણે ડેનમાર્કમાં ખળભળાટ મચી ગયો છે.…